Heavy rains have caused severe flooding in Thailand, inundating roads, homes and markets. It is becoming difficult for rescue teams also had difficulty to reach people in many areas.
per Google:
Severe flood risk Thailand and Malaysia Flood forecasted to end by Sunday From Google Last updated 1 hour ago Flooding forecasted until Sunday in the following locations: Thailand Songkhla, Yala, Narathiwat, Trang, Phatthalung, Satun, Pattani, and Nakhon S , Perlis, and Penang Local:conditions may vary.
થાઇલેન્ડમાં ભારે વરસાદને કારણે ભયંકર પૂર આવ્યું છે, જેના કારણે રસ્તાઓ, ઘરો અને બજારોમાં પાણી ભરાઈ ગયા છે. બચાવ કાર કરનાર ટીમોને પણ ઘણા વિસ્તારોમાં પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે, જેના કારણે હજારો લોકો પ્રભાવિત થયા છે. દક્ષિણ થાઈલેન્ડમાં પડી રહેલા મુશળધાર વરસાદે છેલ્લા ઘણા વર્ષોનો રેકોર્ડ તોડ્યો છે. સરકારી અધિકારીઓ મુજબ અત્યાર સુધી 20 લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે.
***
Corroboration

No comments:
Post a Comment